જ્યારે નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય ત્યારે મધ્યસ્થ પરમાણુનું સંકરણ બદલાય છે?

  • A
    $NH_3$ એ $H^{+}$ સાથે જોડાય છે
  • B
    $H_3BO_3$ એ $OH^{-}$ સાથે જોડાય છે
  • C
    $NH_3$ માંથી $NH_2^-$ બને છે
  • D
    $H_2O$ એ $H^{+}$ સાથે જોડાય છે

Explore More

Similar Questions

ગ્રેફાઇટમાં $C$ પરમાણુનું સંકરણ જણાવો.

નીચેનામાંથી કયા અણુમાં મધ્યસ્થ પરમાણુ $sp^2$ સંકરણ ધરાવે છે?

ઈથીન (ethene) ની કક્ષકીય રચના દર્શાવો જેમાં: $(i)$ $\sigma$-બંધ $(ii)$ $\pi$-બંધ $(iii)$ $\sigma$ અને $\pi$-બંધની સંખ્યા $(iv)$ સંકરણ દર્શાવો.

ઈથીન અણુમાં $C$ ની બાહ્ય કક્ષકોને ત્રણ સમાન $sp^2$ કક્ષકો આપવા માટે સંકરણ પામેલી ગણી શકાય છે. ઈથીન અણુમાં સિગ્મા $(\sigma)$ અને પાઈ $(\pi)$ બંધોની કુલ સંખ્યા કેટલી છે?

બે સંકર કક્ષકો વચ્ચેનો બંધકોણ $120^o$ છે. સંકર કક્ષકમાં $s-$ લાક્ષણિકતાની ટકાવારી આશરે ............. $\%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo