હાઇડ્રાઇડ આયન $H^{-}$ એ હાઇડ્રોક્સાઇડ આયન $OH^{-}$ કરતા વધુ પ્રબળ બેઇઝ છે. જો સોડિયમ હાઇડ્રાઇડ $(NaH)$ ને પાણીમાં ઓગાળવામાં આવે તો નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે?

  • A
    $H^{-}_{(aq)} + H_2O \to H_2O + e^-$
  • B
    $H^{-}_{(aq)} + H_2O_{(l)} \to OH^{-} + H_2$
  • C
    $H^{-} + H_2O \to \text{કોઈ પ્રક્રિયા નહીં}$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

બરફના સામાન્ય સ્વરૂપનું બંધારણ વર્ણવો.

પાણીના નમૂનાની કામચલાઉ કઠિનતા સંયોજન $X$ ને કારણે છે. આ નમૂનાને ઉકાળવાથી $X$ સંયોજન $Y$ માં રૂપાંતરિત થાય છે. $X$ અને $Y$ અનુક્રમે શું છે?

પાણીને નરમ બનાવવા માટે વપરાતું કાલ્ગોન શું છે?

$H_2O$ અને $D_2O$ ના ગુણધર્મો જાણતા,શું તમને લાગે છે કે $D_2O$ નો ઉપયોગ પીવા માટે કરી શકાય છે?

નીચેનામાંથી કયા સંયોજનના જળવિભાજનથી એસિડિક વાયુ મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo