$25\,^{\circ}C$ તાપમાને $II^{nd}$ $A$ સમૂહની ધાતુઓના હાઇડ્રોક્સાઇડ પૈકી કોનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ સૌથી ઓછો છે?

  • A
    $Ca(OH)_2$
  • B
    $Be(OH)_2$
  • C
    $Sr(OH)_2$
  • D
    $Mg(OH)_2$

Explore More

Similar Questions

પ્લાસ્ટર ઓફ પેરિસનું સેટીંગ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલું છે?

આલ્કલાઈન અર્થધાતુઓના હેલાઈડસ,હાઈડ્રેટ બનાવે છે જેવા કે $MgCl_2 \cdot 6H_2O$,$CaCl_2 \cdot 6H_2O$,$BaCl_2 \cdot 2H_2O$ અને $SrCl_2 \cdot 2H_2O$. બીજા સમૂહના તત્વોના હેલાઈડ બાબતે આ શું દર્શાવે છે?

ક્લોરિન વાયુની ........ સાથેની પ્રક્રિયાથી બ્લીચિંગ પાઉડર મળે છે.

નીચેની પ્રતિક્રિયાઓમાં $X$,$Y$ અને $Z$ શું છે?
$CaCO_3 \stackrel{\Delta}{\rightleftharpoons} CO_2 + X$
$X + H_2O \longrightarrow Y$
$Y + Cl_2 \longrightarrow Z$

બેરિલિયમ અને મેગ્નેશિયમ જ્યોતને રંગ આપતા નથી જ્યારે અન્ય આલ્કલાઇન અર્થ ધાતુઓ રંગ આપે છે. શા માટે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo