$300 \ K$ તાપમાને બે પ્રવાહી $A$ અને $B$ ને $1:1$ અને $1:2$ ના મોલર ગુણોત્તરમાં મિશ્ર કરીને બનાવેલા આદર્શ દ્રાવણોનું બાષ્પ દબાણ અનુક્રમે $400 \ mm$ અને $350 \ mm$ છે. સમાન તાપમાને,શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણ $mm$ માં અનુક્રમે કેટલા હશે?

  • A
    $250, 550$
  • B
    $500, 500$
  • C
    $550, 250$
  • D
    $350, 450$

Explore More

Similar Questions

આદર્શ દ્રાવણ દ્વારા કઈ શરત સંતોષાતી નથી?

આદર્શ દ્રાવણ માટે નીચેનામાંથી શું શૂન્ય હોતું નથી?

$10 \ mL$ $CCl_4$ અને $10 \ mL$ બેન્ઝીન મિશ્ર કરતા,દ્રાવણનું કુલ કદ કેટલું થાય?

નીચેનામાંથી કયું બિન-આદર્શ દ્રાવણ ઋણ વિચલન દર્શાવે છે?

નીચેનામાંથી કયું આદર્શ દ્રાવણનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo