અંતર્ગોળ અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ

  • A
    હંમેશા વાસ્તવિક હોય છે.
  • B
    હંમેશા આભાસી હોય છે.
  • C
    જો વસ્તુ આભાસી હોય તો ચોક્કસપણે વાસ્તવિક હોય છે.
  • D
    જો વસ્તુ વાસ્તવિક હોય તો ચોક્કસપણે આભાસી હોય છે.

Explore More

Similar Questions

અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા $40 \ cm$ છે અને પ્રતિબિંબનું કદ વસ્તુના કદ કરતાં બમણું છે,તો વસ્તુ અંતર $... \ cm$ છે.

પ્રકાશના બિંદુવત સ્ત્રોત માટે,નીચેનામાંથી કયું સમાંતર પ્રકાશ કિરણપુંજ ઉત્પન્ન કરી શકે છે?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાના ધ્રુવથી $u$ અંતરે તેની મુખ્ય અક્ષ પર $b$ લંબાઈનો એક નાનો રેખીય પદાર્થ મૂકવામાં આવ્યો છે. પ્રતિબિંબની આશરે લંબાઈ કેટલી હશે?

Difficult
View Solution

$20\;cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાથી $40\;cm$ અંતરે એક વસ્તુ મૂકવામાં આવી છે. રચાતું પ્રતિબિંબ કેવું હશે?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક બહિર્ગોળ અરીસો ઉગમબિંદુ પર એવી રીતે મૂકવામાં આવ્યો છે કે તેની પરાવર્તક સપાટી ઋણ $x-$ અક્ષ તરફ રહે. $u < 0$ માટે $v$ અને $u$ વચ્ચેનો સાચો આલેખ પસંદ કરો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo