$Ni(CO)_4$ વિશેનું અયોગ્ય વિધાન કયું છે?

  • A
    સંકીર્ણમાં $CO$ નો બંધક્રમાંક $CO$ અણુના બંધક્રમાંક કરતા ઓછો છે
  • B
    આ સંકીર્ણ પ્રતિચુંબકીય અને $sp^3$ સંકરણ ધરાવે છે
  • C
    $Ni-C$ બંધનો બંધક્રમાંક એક કરતા વધારે છે
  • D
    સિડવિકના $EAN$ નિયમ મુજબ આ સંકીર્ણ ઓક્સિડેશનકર્તા કે રિડક્શનકર્તા તરીકે વર્તી શકતું નથી

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું સંકીર્ણ આંતર કક્ષકીય સંકરણ ધરાવતું નથી?

Difficult
View Solution

નીચેનામાંથી યોગ્ય રીતે જોડાયેલ સેટ ઓળખો:

$K[PtCl_3(C_2H_4)]$ નું બંધારણ અને $Pt$ નું સંકરણ અનુક્રમે શું છે?

Difficult
View Solution

$[Fe(CN)_6]^{3-}$ અને $[FeF_6]^{3-}$ માટે શું સાચું છે?

$[Ni(CO)_4]$,$[Ni(CN)_4]^{2-}$ અને $[NiCl_4]^{2-}$ સ્પીસીઝમાં $Ni$ પરમાણુની સંકરણ અવસ્થાઓ અનુક્રમે કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo