Hall$-$Heroult પ્રક્રિયા વિશેનું ખોટું વિધાન કયું છે?

  • A
    કાર્બન એનોડનું $CO$ અને $CO_2$ માં ઓક્સિડેશન થાય છે.
  • B
    $Na_3AlF_6$ ઇલેક્ટ્રોલાઇટનું ગલનબિંદુ ઘટાડવામાં મદદ કરે છે.
  • C
    $CaF_2$ ઇલેક્ટ્રોલાઇટની વાહકતા વધારવામાં મદદ કરે છે.
  • D
    સમગ્ર કોષ પ્રક્રિયામાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક બદલાય છે.

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓમાં અનુક્રમે $A$ અને $B$ ઓળખો:
$4 Au_{(s)} + 8 CN^{-}_{(aq)} + 2 H_2O_{(aq)} + O_{2(g)} \longrightarrow 4 A_{(aq)} + 4 OH^{-}_{(aq)}$
$2 A_{(aq)} + Zn_{(s)} \longrightarrow B_{(aq)} + 2 Au_{(s)}$

ખોટું વિધાન પસંદ કરો.

ક્રાયોલાઇટ $(Na_3AlF_6)$ શેમાં મદદ કરે છે?

$Al_2O_3$ માંથી $Al$ મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

ધાતુકર્મવિધિમાં એલ્યુમિનિયમ ..... તરીકે વર્તે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo