ખોટું વિધાન કયું છે?

  • A
    $Cl_{2}$ એ $ClF$ કરતા વધુ સક્રિય છે.
  • B
    $F_{2}$ એ $ClF$ કરતા વધુ સક્રિય છે.
  • C
    જળવિભાજન પર $ClF$ એ $HOCl$ અને $HF$ બનાવે છે.
  • D
    $F_{2}$ એ જલીય દ્રાવણમાં $Cl_{2}$ કરતા વધુ પ્રબળ ઓક્સિડેશનકર્તા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:

નીચેનામાંથી કયું આંતરહેલોજન સંયોજન ચોરસ પિરામિડલ નથી?

ક્લોરીનનું નામ કયા આધારે પાડવામાં આવ્યું છે?

નીચેનામાંથી કયો હેલોજન સૌથી ઓછા તાપમાને ડાયહાઈડ્રોજન સાથે સંયોજાય છે?

જ્યારે પોટેશિયમ ડાયક્રોમેટના સ્ફટિકોને સાંદ્ર $HCl$ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે કયો વાયુ મુક્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo