સ્ફટિકમય ઘન પદાર્થોમાં ક્ષતિઓ અંગેનું અયોગ્ય વિધાન કયું છે?

  • A
    શોટકી ક્ષતિમાં સ્ફટિકની ઘનતા ઘટે છે
  • B
    ફ્રેન્કેલ ક્ષતિ એ વિસ્થાપન ક્ષતિ છે
  • C
    ક્ષતિઓ ઘન પદાર્થની વાહકતામાં વધારો કરે છે
  • D
    ફ્રેન્કેલ ક્ષતિમાં સ્ફટિકની ઘનતા વધે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સ્ફટિકમાં શોટ્કી અને ફ્રેન્કલ એમ બંને ક્ષતિઓ જોવા મળે છે?

જ્યારે $NaCl$ ને સોડિયમની બાષ્પના વાતાવરણમાં ગરમ કરવામાં આવે ત્યારે જોવા મળતી ક્ષતિ ................. છે.

શૉટ્કી ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિમાં સ્ફટિકની ઘનતામાં શું ફેરફાર થાય છે?

$Fe_{0.94}O$ માં ધાતુ ઊણપ ક્ષતિનું પ્રતિશત પ્રમાણ ........... $\%$ જણાવો.

બિંદુ ક્ષતિના પ્રકારો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo