$L$ લંબાઈના તારમાં રેખીય પ્રતિબળને કારણે લંબાઈમાં થતો વધારો $l$ છે. તો પ્રતિબળ કોના સમપ્રમાણમાં હોય?

  • A
    $L/l$
  • B
    $l/L$
  • C
    $l \times L$
  • D
    $l^2 \times L$

Explore More

Similar Questions

કદ પ્રતિબળ (volume stress) નું સૂત્ર અને એકમ લખો. શું કદ પ્રતિબળ એ દબાણ હોઈ શકે?

સમાન દ્રવ્યના ચાર તાર માટે લોડ વિરુદ્ધ વિસ્તરણનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. સૌથી પાતળો તાર કઈ રેખા દ્વારા દર્શાવવામાં આવે છે?

ઘન પદાર્થોમાં,આંતર-પરમાણ્વીય બળો કેવા હોય છે?

ભંગુર (brittle) પદાર્થ કોને કહેવાય? તન્ય (ductile) પદાર્થ કોને કહેવાય?

ખૂબ જ ટૂંકો પ્લાસ્ટિક વિસ્તાર ધરાવતા પદાર્થો કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo