સૂર્યમુખીમાં પુષ્પવિન્યાસ અને ફળ અનુક્રમે ......... છે.

  • A
    સ્તબક (Capitulum) અને ચર્મફળ (Cypsela)
  • B
    સમશિખમંજરી (Corymb) અને અષ્ઠિફળ (Achene)
  • C
    સ્તબક (Capitulum) અને અષ્ઠિફળ (Achene)
  • D
    સમશિખમંજરી (Corymb) અને ચર્મફળ (Cypsela)

Explore More

Similar Questions

વિધાન $X$: $Hibiscus$ $rosa-sinensis$ ને $Bentham$ અને $Hooker$ દ્વારા $Thalamiflorae$ માં સ્થાન આપવામાં આવ્યું છે.
વિધાન $Y$: તે કપ આકારનું પુષ્પાસન ધરાવે છે અને તેના દલપત્રો યુક્ત હોય છે.

જોજોબાનું વૈજ્ઞાનિક નામ શું છે?

બેન્થમ અને હૂકરની પોલીપેટલી વર્ગીકરણ પદ્ધતિના આધારે નીચેના જોડકાં જોડો:
કૉલમ-$I$ (શ્રેણી)કૉલમ-$II$ (લક્ષણો)
$(a)$ બાયકાર્પેલાટી$(p)$ બીજાશય ઉચ્ચસ્થ
$(b)$ ઇન્ફીરી$(q)$ પુષ્પાસન કપ આકારનું
$(c)$ થેલેમીફ્લોરી$(r)$ પુષ્પાસન ધુમ્મટ આકારનું
$(d)$ કેલિસિફ્લોરી$(s)$ સ્ત્રીકેસર હંમેશા દ્વિ-સ્ત્રીકેસરી
$(e)$ હીટરોમેરી$(t)$ બીજાશય અધ:સ્થ

$Helianthus$ $annuus$ એ નીચેનામાંથી કોનું વૈજ્ઞાનિક નામ છે?

અત્યંત મરુદભિદ (xerophytic) સ્થિતિ કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo