કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરનો ઇનપુટ અવરોધ શોધો,જો આઉટપુટ અવરોધ $500\,k\Omega$ હોય,પ્રવાહ ગેઇન $\alpha = 0.98$ હોય અને પાવર ગેઇન $6.0625 \times 10^6$ હોય,તો તે.......$\Omega$ છે.

  • A
    $198$
  • B
    $300$
  • C
    $100$
  • D
    $400$

Explore More

Similar Questions

ટ્રાન્ઝિસ્ટર કન્ફિગ્યુરેશનના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે ઉપયોગ કરવા માટે,

ત્રણ એમ્પ્લીફાયર,જે દરેકનો વોલ્ટેજ ગેઈન $10$ છે,તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. તો પરિણામી ગેઈન કેટલો થશે?

કોમન-બેઝ કોન્ફિગરેશનમાં,એક ટ્રાન્ઝિસ્ટરનો કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર $0.95$ છે. જો ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કોમન-એમિટર કોન્ફિગરેશનમાં કરવામાં આવે અને બેઝ કરંટમાં $2 \mu A$ નો ફેરફાર થાય,તો કલેક્ટર કરંટમાં થતો ફેરફાર કેટલો હશે ($\mu A$ માં)?

ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ શેના તરીકે થઈ શકતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo