$126$ નો વોલ્ટેજ ગેઈન ધરાવતા $C.E.$ એમ્પ્લીફાયરને આપવામાં આવતો ઇનપુટ સિગ્નલ $V_i = 2 \cos \left(12 t + \frac{\pi}{3}\right)$ છે. તો અનુરૂપ આઉટપુટ સિગ્નલ શું હશે?

  • A
    $252 \cos \left(12 t + \frac{4 \pi}{3}\right)$
  • B
    $252 \cos \left(12 t + \frac{\pi}{3}\right)$
  • C
    $63 \cos \left(12 t + \frac{2 \pi}{3}\right)$
  • D
    $2 \cos \left(12 t + \frac{5 \pi}{3}\right)$

Explore More

Similar Questions

એક $n-p-n$ ટ્રાન્ઝિસ્ટરમાં $10^{-6} \ s$ માં $10^{10}$ ઇલેક્ટ્રોન એમિટરમાં પ્રવેશે છે. જો $2\%$ ઇલેક્ટ્રોન બેઝમાં ગુમાવાય,તો પ્રવાહ એમ્પ્લીફિકેશન ફેક્ટર $\beta$ કેટલું હશે?

Difficult
View Solution

$n-p-n$ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરતા કોમન બેઝ એમ્પ્લીફાયરમાં કલેક્ટર પ્રવાહ $24\; mA$ છે. જો એમિટર દ્વારા મુક્ત થયેલા $80\%$ ઇલેક્ટ્રોન કલેક્ટર દ્વારા સ્વીકારવામાં આવે,તો બેઝ પ્રવાહનું મૂલ્ય કેટલું હશે?

એક ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર માટે,પાવર ગેઇન અને વોલ્ટેજ ગેઇન અનુક્રમે $7.5$ અને $2.5$ છે. કરંટ ગેઇનનું મૂલ્ય કેટલું હશે?

એક ટ્રાન્ઝિસ્ટરમાં, બેઝ પ્રવાહ $10 \mu A$ છે અને એમિટર પ્રવાહ $1 \text{ mA}$ છે, તો કલેક્ટર પ્રવાહ કેટલો હશે ($\mu A$ માં)?

કોમન એમિટર એમ્પ્લીફાયરનો કરંટ ગેઈન $69$ છે. જો એમિટર કરંટ $7.0\,mA$ હોય,તો કલેક્ટર કરંટ.....$mA$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo