$Rb^{+}$ અને $I^{-}$ ની આયનીય ત્રિજ્યા અનુક્રમે $1.46 \ \mathring{A}$ અને $2.16 \ \mathring{A}$ છે. $RbI$ ની ભૂમિતિ કોના જેવી હશે?

  • A
    $CsCl$
  • B
    $NaCl$
  • C
    $ZnS$
  • D
    બોરોન-ઓક્સાઇડ

Explore More

Similar Questions

આઈસોઈલેક્ટ્રોનિક સ્પીસીઝ $Na^{+}$,$Mg^{2+}$,$F^{-}$,અને $O^{2-}$ ને ધ્યાનમાં લો. તેમની આયનીય ત્રિજ્યાનો વધતો ક્રમ કયો છે?

$O^{2-}, F^-, Na^+, Mg^{2+},$ અને $Al^{3+}$ આઈસોઈલેક્ટ્રોનિક આયનો છે. તેમની આયનિક ત્રિજ્યા નીચેનામાંથી શું દર્શાવે છે?

$F^{-}$ અને $O^{2-}$ ની આયનીય ત્રિજ્યા અનુક્રમે $1.33 \ \mathring{A}$ અને $1.40 \ \mathring{A}$ છે,જ્યારે $N$ ની સહસંયોજક ત્રિજ્યા $0.74 \ \mathring{A}$ છે. નીચેનામાંથી $N^{3-}$ ની આયનીય ત્રિજ્યા માટેનું સાચું વિધાન કયું છે?

નીચે આપેલા બે વિધાનો આપેલા છે :
વિધાન $I:$ $Cl_2$ અણુમાં સહસંયોજક ત્રિજ્યા એ ક્લોરિનની પરમાણ્વીય ત્રિજ્યા કરતા બમણી હોય છે.
વિધાન $II:$ ઋણાયન પ્રજાતિની ત્રિજ્યા હંમેશા તેના પિતૃ પરમાણુની ત્રિજ્યા કરતા મોટી હોય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :

$Al, Si, N$ અને $F$ ની પરમાણ્વીય ત્રિજ્યા $(pm)$ અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo