આવર્ત કોષ્ટકના દરેક આવર્તનો છેલ્લો સભ્ય કયો છે?

  • A
    નિષ્ક્રિય વાયુ તત્વ
  • B
    સંક્રાંતિ તત્વ
  • C
    હેલોજન
  • D
    આલ્કલી ધાતુ

Explore More

Similar Questions

આધુનિક આવર્ત કોષ્ટકમાં ક્યા સમૂહના તત્વોને $d$-વિભાગના તત્વો કહે છે?

આવર્ત કોષ્ટકના ત્રણ તત્વો $E_1$,$E_2$ અને $E_3$ ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $Z_1$,$50$ અને $Z_2$ છે. આકૃતિમાં દર્શાવેલ તત્વોના સ્થાન પરથી,$(Z_2 - Z_1)$ નું મૂલ્ય કેટલું થાય?

આવર્ત કોષ્ટકના $1$ થી $7$ આવર્તમાં તત્ત્વોની સંખ્યા કેટલી છે?

$117$ અને $120$ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો હજુ શોધાયા નથી. જ્યારે આ તત્વો શોધાય ત્યારે તમે તેમને કયા સમૂહમાં મૂકશો?

Difficult
View Solution

પરમાણુ ક્રમાંક $36$ ધરાવતું તત્વ આવર્ત કોષ્ટકમાં કયા બ્લોકનું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo