આંખ પર આવેલું અધિચ્છદ (epidermis) નું પડ કયું છે?

  • A
    કોર્નિયા (Cornea)
  • B
    નેત્રપટલ (Conjunctiva)
  • C
    પોપચાં (Eyelids)
  • D
    નિમેષપટલ (Nictitating membrane)

Explore More

Similar Questions

ઘુવડ રાત્રિ દરમિયાન મુક્તપણે ફરી શકે છે,કારણ કે તે ધરાવે છે:

કાચરસ (Vitreous humor) નું કાર્ય શું છે?

માનવ આંખનો લેન્સ કેવો હોય છે?

આંખમાં અંધબિંદુ .....એ આવેલું છે.

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ આંખના ડોળાના પશ્ચ ધ્રુવની સહેજ ઉપર પ્રકાશગ્રાહી કોષો હોતા નથી,તેથી તેને અંધબિંદુ કહે છે.
$(2)$ દંડકોષો જાંબલી-લાલ રંગનું પ્રોટીન ધરાવે છે જેને રોડોપ્સિન કહે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo