$NaCl$,$KBr$,અને $KCl$ માટે સીમિત મોલર વાહકતા $\wedge ^0$ અનુક્રમે $126$,$152$,અને $150 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $NaBr$ માટે $\wedge ^0$ ............ $S \ cm^2 \ mol^{-1}$ છે.

  • A
    $278$
  • B
    $176$
  • C
    $128$
  • D
    $302$

Explore More

Similar Questions

જો કોષમાં $0.01 \, M$ વિદ્યુત વિભાજ્યનો અવરોધ $40 \, \Omega$ છે અને કોષ અચળાંક $0.4 \, \text{cm}^{-1}$ છે,તો તેની મોલર વાહકતા $\Omega^{-1} \, \text{cm}^2 \, \text{mol}^{-1}$ માં કેટલી થાય?

$298 \ K$ તાપમાને $0.1 \ M$ એસિટિક એસિડની તુલ્ય વાહકતા $5.20 \ S \ cm^{2} \ eq.^{-1}$ છે. આ સાંદ્રતાએ એસિટિક એસિડના વિયોજન અંશની ગણતરી $\%$ માં કરો. આપેલ છે: $\lambda^{\infty} (H^{+}) = 349.8 \ S \ cm^{2} \ mol^{-1}$ અને $\lambda^{\infty} (CH_{3}COO^{-}) = 40.9 \ S \ cm^{2} \ mol^{-1}$.

Difficult
View Solution

એસિડિક એસિડના $0.1 \ N$ દ્રાવણનો અવરોધ $250 \ \Omega$ છે અને કોષ અચળાંક $1.15 \ cm^{-1}$ છે. $0.1 \ N$ એસિડિક એસિડની તુલ્યવાહકતા ($\Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ માં) કેટલી થશે?

$25 \text{ }^\circ\text{C}$ તાપમાને સિલ્વર નાઈટ્રેટની મોલર વાહકતા અને વાહકતા અનુક્રમે $120 \text{ ohm}^{-1} \text{cm}^2 \text{mol}^{-1}$ અને $0.0024 \text{ ohm}^{-1} \text{cm}^{-1}$ હોય, તો સિલ્વર નાઈટ્રેટના દ્રાવણની સાંદ્રતા ગણો. ($\text{ M}$ માં)

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ (પેરામીટર) List-$II$ (એકમ)
$a$. કોષ અચળાંક $i$. $S\, cm^{2}\, mol^{-1}$
$b$. મોલર વાહકતા $ii$. પરિમાણરહિત
$c$. વાહકતા $iii$. $m^{-1}$
$d$. વિદ્યુતવિભાજ્યના વિયોજનની માત્રા $iv$. $\Omega^{-1}\, m^{-1}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo