$x=7$ દ્વારા દર્શાવેલ રેખા $x$-અક્ષને સમાંતર છે. આ વિધાન સાચું છે કે નહીં તે જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આ વિધાન ખોટું છે.
કાર્તેઝિયન સમતલનું અવલોકન કરતા,સમીકરણ $x=7$ એક શિરોલંબ રેખા દર્શાવે છે જે $x$-અક્ષ પરના બિંદુ $(7, 0)$ માંથી પસાર થાય છે.
આ રેખા શિરોલંબ હોવાથી,તે $y$-અક્ષને સમાંતર છે અને $x$-અક્ષને લંબ છે.
તેથી,આપેલ વિધાન ખોટું છે.

Explore More

Similar Questions

નીચેના સમીકરણોની જોડીને ચોકડી ગુણાકારની રીતથી ઉકેલો:
$0.5x + 0.3y = 0.1$
$0.6x + 0.3y = 0.3$

સમીકરણોની જોડી $x+y=7$ અને $3x+3y=21$ નો આલેખ શું છે?

જો સમીકરણોની જોડી $2x + 3y = 7$ અને $2px + py = 28 - qy$ ને અનંત ઉકેલો હોય,તો $p$ અને $q$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો $5x + 3y = 10xy$ $(x \neq 0, y \neq 0)$ હોય,તો $\frac{6}{x} + \frac{10}{y} = ...........$

સમીકરણોની જોડી $2x + 6y = 10$ અને $3x + 9y - 15 = 0$ ને..........

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo