રેખાઓ $y = 2x$ અને $x = -2y$ એ

  • A
    સમાંતર
  • B
    લંબ
  • C
    અક્ષો સાથે સમાન નમેલી
  • D
    સંપાતી

Explore More

Similar Questions

રેખા $y = -2$ અને $y = x + 2$ વચ્ચેનો ગુરૂકોણ .....$^o$ છે.

બિંદુ $(1, 2)$ માંથી પસાર થતી અને રેખા $y = 2x + 1$ સાથે $45^{\circ}$ ના ખૂણે નમેલી સીધી રેખાનું સમીકરણ શોધો.

બિંદુ $(1, 3)$ માંથી પસાર થતી અને રેખા $y + 1 = 3\sqrt{2}x$ સાથે $\tan^{-1}(\sqrt{2})$ નો ખૂણો બનાવતી એક સીધી રેખાનું સમીકરણ શું છે?

ઉગમબિંદુમાંથી પસાર થતી અને રેખા $x + y\sqrt{3} + 3\sqrt{3} = 0$ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાઓના સમીકરણો કયા છે?

જો સુરેખાઓ $2x + 3y - 3 = 0$ અને $x + ky + 7 = 0$ પરસ્પર લંબ હોય,તો $k$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo