એક કાચની કેશિકા નળીનો નીચેનો છેડો પાણીમાં ડૂબાડવામાં આવે છે. પાણી $8 \ cm$ ની ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. ત્યારબાદ નળીને $6 \ cm$ ની ઊંચાઈએથી તોડી નાખવામાં આવે છે. પાણીના સ્તંભની નવી ઊંચાઈ અને સંપર્કકોણ કેટલા હશે $:-$

  • A
    $6 \ cm, \sin^{-1} \frac{3}{4}$
  • B
    $6 \ cm, \cos^{-1} \frac{3}{4}$
  • C
    $4 \ cm, \sin^{-1} \frac{1}{2}$
  • D
    $4 \ cm, \cos^{-1} \frac{3}{4}$

Explore More

Similar Questions

જો પાણી કેશિકા નળીમાં $3 \, cm$ સુધી ઉપર ચઢતું હોય,તો કેશિકા નળીનો વ્યાસ કેટલો હશે? (પાણીનું પૃષ્ઠતાણ $T = 7.2 \times 10^{-2} \, N/m$,ઘનતા $\rho = 10^3 \, kg/m^3$,$g = 10 \, m/s^2$)

$0.28 \,mm$ આંતરિક વ્યાસ ધરાવતી કાચની કેશળીને પાત્રમાં રહેલા પાણીમાં શિરોલંબ ડુબાડવામાં આવે છે. કેશળીમાં પાણીનું સ્તર પાત્રમાં રહેલા પાણીના સ્તર જેટલું જ રહે તે માટે કેશળીમાં પાણી પર લાગુ પાડવું પડતું દબાણ ............ $\times 10^3 \,N/m^2$ છે (પાણીનું પૃષ્ઠતાણ $= 0.07 \,N/m$ અને વાતાવરણનું દબાણ $= 10^5 \,N/m^2$).

બે પ્રવાહીઓ (સમાન ઘનતા ધરાવતા) ના પૃષ્ઠતાણ $T_1$ અને $T_2$ ને $r_1$ અને $r_2$ આંતરિક ત્રિજ્યા ધરાવતી બે કેશનળીઓનો ઉપયોગ કરીને માપવામાં આવે છે, જ્યાં $r_1 > r_2$ છે. આ નળીઓમાં પ્રવાહીની ઊંચાઈ અનુક્રમે $h_1$ અને $h_2$ છે. [મેનિસ્કસના સૌથી નીચલા બિંદુની ઉપરના પ્રવાહીના વજનને અવગણો]. જો $T_1 = T_2$ હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સંતોષાય છે?

એક કેશ નળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે અને તે પાણીની બહાર $20 \, cm$ છે. પાણી $8 \, cm$ સુધી ઉપર ચઢે છે. જો આખી વ્યવસ્થાને મુક્ત પતન કરતી લિફ્ટમાં મૂકવામાં આવે,તો કેશ નળીમાં પાણીના સ્તંભની લંબાઈ ........ $cm$ હશે.

કેશિકા નળીનો એક છેડો પાણીમાં ડૂબાડવામાં આવે છે,પાણીના સ્તંભનો વધારો '$h$' છે. પૃષ્ઠતાણને કારણે લાગતું $98 \text{ dyne}$ નું ઉપરની તરફનું બળ પાણીના સ્તંભના વજનને કારણે લાગતા બળ દ્વારા સંતુલિત થાય છે. કેશિકાનો આંતરિક પરિઘ કેટલો છે ($\text{ cm}$ માં)? (પાણીનું પૃષ્ઠતાણ $= 7 \times 10^{-2} \text{ Nm}^{-1}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo