એક નાના ગજિયા ચુંબકની અક્ષ પરના બિંદુ $x$ આગળનું ચુંબકીય ક્ષેત્ર,તે જ ચુંબકની વિષુવરેખા પરના બિંદુ $y$ આગળના ક્ષેત્ર જેટલું છે. ચુંબકના કેન્દ્રથી $x$ અને $y$ ના અંતરનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $2^{-3}$
  • B
    $2^{-1/3}$
  • C
    $2^3$
  • D
    $2^{1/3}$

Explore More

Similar Questions

જ્યારે બે ચુંબકીય ધ્રુવોની ધ્રુવ પ્રબળતા અને તેમની વચ્ચેનું અંતર બંને બમણું કરવામાં આવે ત્યારે તેમની વચ્ચે લાગતા બળનું શું થાય છે?

જો ગજિયા ચુંબકના કેન્દ્રમાં એક કાણું પાડવામાં આવે,તો તેની ચુંબકીય મોમેન્ટ (ચુંબકીય ચાકમાત્રા)

$10$ અને $40$ $SI$ એકમની શક્તિ ધરાવતા બે સમાન ચુંબકીય ધ્રુવો એકબીજાથી $30 \, cm$ ના અંતરે આવેલા છે. તેમને જોડતી રેખા પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કયા બિંદુએ શૂન્ય હશે?

ગજિયા ચુંબક અને સોલેનોઈડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સમાનતા શું સૂચવે છે?

એક ગજિયા ચુંબકની મેગ્નેટાઈઝેશનની તીવ્રતા $5.0 \times 10^{4} \text{ A m}^{-1}$ છે. ચુંબકની ચુંબકીય લંબાઈ અને આડછેદનું ક્ષેત્રફળ અનુક્રમે $12 \text{ cm}$ અને $1 \text{ cm}^{2}$ છે. આ ગજિયા ચુંબકની ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય ($SI$ એકમમાં) કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo