$3 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતા પ્રવાહધારિત લૂપના કેન્દ્રથી $4 \text{ cm}$ દૂર તેની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર $54 \mu\text{T}$ છે. તો લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ($\mu\text{T}$ માં)?

  • A
    $250$
  • B
    $150$
  • C
    $75$
  • D
    $125$

Explore More

Similar Questions

બે લાંબા પાતળા,સમાંતર વાહકો જે સમાન પ્રવાહ $I$ ને સમાન દિશામાં વહન કરે છે,તે $x$-અક્ષને સમાંતર ગોઠવેલા છે,જેમાંથી એક $y = a$ અને બીજો $y = -a$ માંથી પસાર થાય છે. કોઈપણ બિંદુ પર બે વાહકોને કારણે પરિણામી ચુંબકીય ક્ષેત્ર $B$ છે. નીચેનામાંથી કયું સાચું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો આલેખ પ્રવાહ ધરાવતા લાંબા સીધા તારથી અંતર $r$ સાથે ચુંબકીય પ્રેરણ $B$ ના ફેરફારને દર્શાવે છે?

બે વર્તુળાકાર ગૂંચળા $1$ અને $2$ એક જ તારમાંથી બનાવવામાં આવ્યા છે. પ્રથમ ગૂંચળાની ત્રિજ્યા બીજા ગૂંચળા કરતા બમણી છે. તેમના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર સમાન રહે તે માટે તેમની વચ્ચે લાગુ પાડવામાં આવતા વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V_1 / V_2$ નો ગુણોત્તર કેટલો હશે?

એક લાંબા સીધા તારમાં $20 \, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તારથી $20 \, cm$ અંતરે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

$6\, cm$ લંબાઈ ધરાવતા અને $5\, A$ વિદ્યુતપ્રવાહ વહેતા સીધા તાર $AB$ ને કારણે બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્ર શોધો. (આકૃતિ જુઓ) $(\mu_0 = 4\pi \times 10^{-7}\, T\cdot m/A)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo