એક લાંબા વિદ્યુતપ્રવાહ ધારિત સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય તીવ્રતા $1.6 \times 10^3 \text{ A m}^{-1}$ માલૂમ પડે છે. જો આંટાની સંખ્યા $8 \text{ per cm}$ હોય,તો સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ $................\, \text{A}$ છે.

  • A
    $9$
  • B
    $2$
  • C
    $5$
  • D
    $6$

Explore More

Similar Questions

$2 \,m$ લાંબી અને $4 \,cm$ વ્યાસ ધરાવતી સોલેનોઈડમાં $1000$ આંટાના $4$ સ્તર છે અને તેમાંથી $5 \,A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તેની અક્ષ પર કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? $\left[\mu_0=4 \pi \times 10^{-7} \,Wb / Am\right]$

એક $i$ $A$ જેટલો પ્રવાહ અનંત લંબાઈની સીધી પાતળી દીવાલવાળી નળીમાંથી વહે છે. નળીની અંદરના કોઈપણ બિંદુએ ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

એક લાંબા સોલેનોઈડના એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા $10 \, \text{turns/cm}$ છે. જો તેની સરેરાશ ત્રિજ્યા $5 \, \text{cm}$ હોય અને તેમાંથી $10 \, \text{A}$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેની અક્ષ પર કેન્દ્ર અને છેડા આગળ મળતી ફ્લક્સ ઘનતાનો ગુણોત્તર કેટલો થશે?

એક $i$ એમ્પીયરનો વિદ્યુતપ્રવાહ અનંત લંબાઈની સીધી પાતળી દીવાલવાળી નળીમાંથી વહે છે,તો નળીની અંદરના કોઈપણ બિંદુએ ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

$60 \, cm$ લંબાઈ ધરાવતા અને '$I$' પ્રવાહ વહેતા એર કોર સોલેનોઈડની અક્ષ પાસે અને અંદરનું ચુંબકીય ફ્લક્સ $1.57 \times 10^{-6} \, Wb$ છે. તેનો ચુંબકીય મોમેન્ટ કેટલો હશે ($Am^2$ માં)? $[\mu_0 = 4 \pi \times 10^{-7} \, SI \, \text{એકમ}$ અને આડછેદનું ક્ષેત્રફળ સોલેનોઈડની લંબાઈની સરખામણીમાં ખૂબ નાનું છે.]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo