$[Ni(dimethylglyoximate)_{2}]$ સંકીર્ણની ચુંબકીય ચાકમાત્રા ($\mu_{B}$ માં) $......$ ની નજીક છે.

  • A
    $5.37$
  • B
    $0.00$
  • C
    $1.73$
  • D
    $2.25$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાંથી મળતા આયર્ન સંકીર્ણ $(A)$ દ્વારા દર્શાવવામાં આવતા પ્રકાશીય સમઘટકોની સંખ્યા $.........$ છે.
$FeCl_3 + KOH + H_2C_2O_4 \rightarrow A$

નીચે બે વિધાનો આપેલા છે,એકને વિધાન $A$ અને બીજાને કારણ $R$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $A:$ $[Fe(CN)_6]^{3-}$ માટે સ્પિન ઓન્લી ચુંબકીય મોમેન્ટનું મૂલ્ય $1.74 \ BM$ છે,જ્યારે $[Fe(H_2O)_6]^{3+}$ માટે તે $5.92 \ BM$ છે.
કારણ $R:$ બંને સંકીર્ણોમાં,$Fe$ એ $+3$ ઓક્સિડેશન અવસ્થામાં હાજર છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$[Ni(H_{2}O)_{6}]^{2+}$ નું દ્રાવણ લીલું છે પરંતુ $[Ni(CN)_{4}]^{2-}$ નું દ્રાવણ રંગહીન છે. સમજાવો.

નીચેના સંકીર્ણ આયનો $P$,$Q$ અને $R$ ને ધ્યાનમાં લો.
$P = [FeF_6]^{3-}$,$Q = [V(H_2O)_6]^{2+}$ અને $R = [Fe(H_2O)_6]^{2+}$.
તેમના સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ મૂલ્યો ($B.M.$ માં) અનુસાર સંકીર્ણ આયનોનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo