$NaOH$ ના ઉત્પાદનમાં મર્ક્યુરી ઇલેક્ટ્રોલિટીક સેલનો ઉપયોગ ન કરવાનું મુખ્ય કારણ શું છે?

  • A
    $Hg$ ઝેરી છે
  • B
    $Hg$ પ્રવાહી છે
  • C
    $Hg$ નું બાષ્પ દબાણ ઊંચું છે
  • D
    $Hg$ વિદ્યુતનો સારો વાહક છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિદ્યુતનું વાહક નથી?

એસિડિક સલ્ફેટ દ્રાવણના વિદ્યુતવિભાજનીય ઓક્સિડેશનથી મળતી નીપજ કઈ છે?

ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા કેથોડ પર $H_2$ વાયુ મુક્ત થાય છે,તો તે ઇલેક્ટ્રોલાઇટ કયું હોઈ શકે?

$KI$ ના જલીય દ્રાવણનું પ્લેટિનમ ઇલેક્ટ્રોડની હાજરીમાં વિદ્યુતવિભાજન કરતા:
$(a)$ કેથોડ પર હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે
$(b)$ એનોડ પર ઓક્સિજન વાયુ મુક્ત થાય છે
$(c)$ દ્રાવણનો $pOH$ ઘટે છે
$(d)$ કેથોડ પર પોટેશિયમ જમા થાય છે
નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો

પીગળેલા $NaCl$ ના વિદ્યુતવિભાજન વિશે નીચેનામાંથી કયું સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo