આહારમાં મીઠાનો મુખ્ય ઉપયોગ શું છે?

  • A
    ખોરાકને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે
  • B
    ખોરાકના પાચન માટે જરૂરી હાઇડ્રોક્લોરિક એસિડનું અલ્પ માત્રામાં ઉત્પાદન કરવા માટે
  • C
    રાંધવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે
  • D
    ખોરાકના કણોની દ્રાવ્યતા વધારવા માટે

Explore More

Similar Questions

જઠરરસનો પેપ્સિન ઉત્સેચક કયા માધ્યમમાં સક્રિય થાય છે?

સકસ એન્ટેરિકસ (succus entericus) નો $pH$ કેટલો હોય છે?

પાચનમાર્ગમાં થતાં લયબદ્ધ સ્નાયુના સંકોચનને ...... તરીકે ઓળખવામાં આવે છે.

ચરબીના પાચનની અંતિમ નીપજ કઈ છે?

પાચનની પ્રક્રિયામાં,તેલયુક્ત અને તળેલા ખોરાકમાં રહેલા લિપિડ્સનું પાચન થઈને તેનું રૂપાંતર . . . . . . અને . . . . . . માં થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo