નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બનતી મુખ્ય નીપજ કઈ છે?
$C_6H_5-CHBr-CH_2Br$ $\xrightarrow[(ii) NaNH_2]{(i) alc. KOH}$ $\xrightarrow[(iii) \text{Red hot iron tube}, 873 K]{}$

  • A
    $1,2-{\text{ડાયફિનાઈલબેન્ઝીન}}$
  • B
    $1,2,4-{\text{ટ્રાયફિનાઈલબેન્ઝીન}}$
  • C
    $1,3,5-{\text{ટ્રાયફિનાઈલબેન્ઝીન}}$
  • D
    $1,2,3-{\text{ટ્રાયફિનાઈલબેન્ઝીન}}$

Explore More

Similar Questions

નીચેના સંયોજનો/સ્પીસીઝને ધ્યાનમાં લો:
હ્યુકેલના નિયમનું પાલન કરતા સંયોજનો/સ્પીસીઝની સંખ્યા $..........$ છે.

બેન્ઝીન માટે નીચેનામાંથી કઈ પ્રક્રિયા તેની પ્રતિવર્તી પ્રકૃતિને કારણે શક્ય નથી?

બેન્ઝીન શું દર્શાવે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ફ્રિડલ-ક્રાફ્ટ પ્રક્રિયા દર્શાવે છે?

નીચેના સંયોજનો માટે ઈલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા પ્રત્યેની સક્રિયતાનો સાચો ક્રમ કયો છે: એનિલીન $(I)$,બેન્ઝિન $(II)$ અને નાઈટ્રોબેન્ઝિન $(III)$?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo