નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

  • A
    $4$-એસીટોક્સીબેન્ઝોઈક એસિડ
  • B
    $2$-એસીટોક્સીબેન્ઝોઈક એસિડ
  • C
    $4$-હાઈડ્રોક્સી-$3$-એસીટાઈલબેન્ઝોઈક એસિડ
  • D
    $2$-હાઈડ્રોક્સીબેન્ઝોઈક એસિડ મિથાઈલ એસ્ટર

Explore More

Similar Questions

$p$-નાઇટ્રોફિનોલ અને સેલિસાલ્ડીહાઇડની બેઇઝમાં દ્રાવ્યતા અંગે:

$C_6H_5 - X \xleftarrow[HNO_2]{Cu} C_6H_5N_2Cl \xrightarrow[\Delta]{Water} \phi - Y$ પ્રક્રિયામાં અનુક્રમે $X$ અને $Y$ શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કઈ હકીકત$(\text{ઓ})$ સમજાવે છે કે શા માટે $p-$નાઈટ્રોફિનોલ એ ફિનોલ કરતા વધુ એસિડિક છે?
$I$. નાઈટ્રો ગ્રુપની $-I$ અસર.
$II$. $p-$નાઈટ્રોફિનોક્સી ગ્રુપની વધુ રેઝોનન્સ અસર.
$III$. મોટા કદના નાઈટ્રો ગ્રુપની સ્ટેરિક અસર.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (પ્રક્રિયકો) યાદી-$II$ (નીપજો)
$A$. ફિનોલ,$Zn / \Delta$ $I$. સેલિસાલ્ડીહાઈડ
$B$. ફિનોલ,$CHCl_3, NaOH, HCl$ $II$. સેલિસિલિક એસિડ
$C$. ફિનોલ,$CO_2, NaOH, HCl$ $III$. બેન્ઝિન
$D$. ફિનોલ,સાંદ્ર $HNO_3$ $IV$. પિક્રિક એસિડ

$4$-હાઈડ્રોક્સીબેન્ઝીનસલ્ફોનિક એસિડની પ્રક્રિયા બ્રોમીન વોટર સાથે કરવામાં આવે છે. મળતી નીપજ છે -

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo