નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

  • A
    $2$-મિથોક્સી-$1$-ફિનાઈલઈથેનોલ
  • B
    $2$-બ્રોમો-$1$-ફિનાઈલઈથેનોલ
  • C
    $(1$-મિથોક્સીવિનાઈલ$)$બેન્ઝીન
  • D
    ફિનાઈલઓક્સિરેન

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $C=N-N$ જોડાણ ધરાવતી નીપજ અને પીળા રંગના અવક્ષેપ આપે છે?

જો ઓક્સાઇમ અને સેમિકાર્બાઝોનનું સામાન્ય સૂત્ર $C=N-Z$ હોય,તો ઓક્સાઇમ $(I)$ અને સેમિકાર્બાઝોન $(II)$ માં '$Z$' શું છે?

સંયોજન $P$ $(C_{8}H_{8}O)$ એ $2,4-DNP$ પ્રક્રિયક સાથે લાલ-નારંગી અવક્ષેપ આપે છે અને તે ફેહલિંગના પ્રક્રિયકનું રિડક્શન કરતું નથી. ક્રોમિક એસિડ સાથે તીવ્ર ઓક્સિડેશન કરવા પર, $P$ એક એરોમેટિક નીપજ $Q$ આપે છે જે જલીય $NaHCO_{3}$ સાથે પ્રક્રિયા કરવા પર ઉભરા (effervescence) આપે છે. સંયોજન $P$ અને $Q$ અનુક્રમે કયા છે?

નીચેની પ્રક્રિયાઓની શ્રેણી ધ્યાનમાં લો.
$C_6H_5COONa$ $\xrightarrow[\Delta]{NaOH/CaO} X$ $\xrightarrow[\text{Anhy. } AlCl_3]{CO/HCl} Y$ $\xrightarrow[NaOH]{\text{conc. }} A + B$.
જો $A$ એ $Y$ ની રિડક્શન નીપજ હોય,તો $B$ શું છે?

$Hex-4-en-2-ol$ ની $PCC$ સાથે પ્રક્રિયા કરતા $'A'$ મળે છે. $'A'$ ની સોડિયમ હાઈપોઆયોડાઈટ સાથે પ્રક્રિયા કરતા $'B'$ મળે છે,જેનું સોડા લાઈમ સાથે ગરમ કરતા $'C'$ મળે છે. સંયોજન $'C'$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo