પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતાં $1840$ ગણું છે. જો પ્રોટોનને $1 \,kV$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત કરવામાં આવે,તો પ્રોટોનની ગતિઊર્જા કેટલી હશે?

  • A
    $1 \,eV$
  • B
    $1 \,keV$
  • C
    $1840 \,eV$
  • D
    $1840 \,keV$

Explore More

Similar Questions

રુથરફોર્ડનો $\alpha$-કણ પ્રકીર્ણનનો પ્રયોગ ..... ના કદ સાથે સંકળાયેલો છે.

આલ્ફા કણો ન્યુટ્રોન કરતા (આશરે) $...$ ગણા ભારે હોય છે.

નીચેનામાંથી કયા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર ($e/m$ ગુણોત્તર) સૌથી વધુ હોય છે?

પ્રોટોનનું દળ $... \ g$ છે.

ન્યુટ્રોન ધરાવે છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo