ફ્યુઝ વાયરના મટીરીયલ (પદાર્થ) માં શું હોવું જોઈએ?

  • A
    ઉચ્ચ વિશિષ્ટ અવરોધ અને ઉચ્ચ ગલનબિંદુ
  • B
    ઓછો વિશિષ્ટ અવરોધ અને નીચું ગલનબિંદુ
  • C
    ઉચ્ચ વિશિષ્ટ અવરોધ અને નીચું ગલનબિંદુ
  • D
    ઓછો વિશિષ્ટ અવરોધ અને ઉચ્ચ ગલનબિંદુ

Explore More

Similar Questions

એક ગ્રેફાઈટ સળિયાના છેડાઓ પર અચળ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે, જેનો અવરોધ તાપમાન વધવા સાથે ઘટે છે. સળિયાને $(1)$ એસ્બેસ્ટોસથી ઢાંકી શકાય છે અથવા $(2)$ વાતાવરણમાં ખુલ્લો રાખી શકાય છે. સ્થાયી અવસ્થા માટે જવાબ આપો.

નીચેનામાંથી કયો આલેખ વાહક પરના વિદ્યુતસ્થિતિમાનના તફાવત $(V)$ ના વિધેય તરીકે આપેલ સમયમાં ધાત્વિક વાહકમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા $(U)$ ના ફેરફારને યોગ્ય રીતે દર્શાવે છે?

બે વિદ્યુત બલ્બ જેમના રેટિંગ $P_1 \text{ watt}, V \text{ volt}$ અને $P_2 \text{ watt}, V \text{ volt}$ છે. જો તેમને સમાંતરમાં $V \text{ volt}$ ના સપ્લાય સાથે જોડવામાં આવે,તો કુલ વપરાતો પાવર કેટલો હશે?

જો પ્રવાહમાં $20 \%$ નો ઘટાડો થાય,તો લેમ્પના પ્રકાશમાં કેટલા ટકાનો ઘટાડો થશે ($\%$ માં)?

પાવર સ્ટેશનથી $P$ પાવર ધરાવતા ઉપકરણ સુધીના $V$ વોલ્ટેજ અને $R_C$ અવરોધ ધરાવતા વાયરોમાં વ્યય થતો પાવર . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo