$BaCl_2$ $(0.5 \ M)$ અને $H_2SO_4$ $(1 \ M)$ ના સમાન કદને મિશ્ર કરતા મળતા $BaSO_4$ ના મહત્તમ જથ્થાનું સાંદ્રતા ................. $M$ થશે.

  • A
    $0.5$
  • B
    $1$
  • C
    $1.5$
  • D
    $2$

Explore More

Similar Questions

$2 \,mol$ કાર્બન ને $16 \,g$ ડાયઓક્સિજનમાં બાળવામાં આવે ત્યારે કેટલા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે ($\,g$ માં)?

નીચેનામાંથી કયું સમીકરણ ખોટી રીતે લખાયેલું છે?

જો $5$ મોલ $BaCl_2$ ને $2$ મોલ $Na_3PO_4$ સાથે મિશ્ર કરવામાં આવે,તો બનતા $Ba_3(PO_4)_2$ ના મહત્તમ મોલની સંખ્યા $..........$ છે (નજીકનો પૂર્ણાંક)

જ્યારે $5 \ mol$ પ્રક્રિયક $A$ એ $8 \ mol$ પ્રક્રિયક $B$ સાથે બંધ પાત્રમાં નીચેની પ્રક્રિયા મુજબ પ્રક્રિયા કરે છે:
$3A_{(g)} + 4B_{(g)} \to 2C_{(g)}$
ત્યારે $10^{2} \ kJ$ ઉષ્મા મુક્ત થાય છે. $300 \ K$ તાપમાને આપેલી સંતુલિત પ્રક્રિયા માટે $\Delta_rH$ ($kJ/mol$ માં) શોધો. $[R = 8 \ J/mol \cdot K]$

જો $48 \ g$ $Mg$ ધાતુની પ્રક્રિયા $34 \ g$ $NH_3$ વાયુ સાથે કરવામાં આવે તો ઉત્પન્ન થતા $Mg_3N_2$ નું દળ કેટલું હશે?
$3Mg + 2NH_3 \to Mg_3N_2 + 3H_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo