પરમાણુની $N$ કક્ષામાં ઉપ-સ્તરો,કક્ષકો અને ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા અનુક્રમે કેટલી હોય છે?

  • A
    $4, 12, 32$
  • B
    $4, 16, 30$
  • C
    $4, 16, 32$
  • D
    $4, 32, 64$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં,$X$ અને $Y$ અનુક્રમે શું છે?
$CH_3COOH + NH_3$ $\longrightarrow X \stackrel{\Delta}{}$ ${\longrightarrow} Y + H_2O$

જો તમને કોઈ વ્યક્તિમાં એન્ટિબોડીઝની મોટી ઉણપની શંકા હોય,તો તમે પુષ્ટિ માટે નીચેનામાંથી શેની તપાસ કરશો?

નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ ઈઓસિનોફિલ્સ $(i)$ રોગપ્રતિકારક પ્રતિચાર
$(b)$ બેઝોફિલ્સ $(ii)$ ભક્ષકકોષ
$(c)$ તટસ્થકણ (ન્યુટ્રોફિલ્સ) $(iii)$ હિસ્ટામાઈનેઝ ઉત્સેચક મુક્ત કરે
$(d)$ લિમ્ફોસાઈટ્સ (લસિકાકણ) $(iv)$ હિસ્ટામાઈન ધરાવતી કણિકાઓ મુક્ત કરે

$(a)\quad (b)\quad (c)\quad (d)$

સિમ્પસનના નિયમનો ઉપયોગ કરીને અને અંતરાલ $[1, 3]$ ને બે સમાન ભાગોમાં વિભાજિત કરીને $\int_1^3 \frac{dx}{2+3x}$ નું આશરે મૂલ્ય શું છે?

આપેલ પરિપથમાં બેટરીમાંથી વહેતો પ્રવાહ ........ $A$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo