$SHM$ (સરળ આવર્ત ગતિ) કરતા પદાર્થનું મહત્તમ પુનઃસ્થાપક બળ $\alpha$ છે અને કુલ ઉર્જા $\beta$ છે. $\beta$ અને $\alpha$ ના પદમાં તેનો કંપવિસ્તાર મેળવો.

  • A
    $A = \frac{2\beta}{\alpha}$
  • B
    $A = \frac{\beta}{\alpha}$
  • C
    $A = \frac{\beta}{2\alpha}$
  • D
    $A = \frac{2\alpha}{\beta}$

Explore More

Similar Questions

એક કણ તેના મધ્યમાન સ્થાનથી $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરવાનું શરૂ કરે છે. $t = T/6$ સમયે,કણની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે? $\left[\sin 30^{\circ} = \cos 60^{\circ} = 0.5, \cos 30^{\circ} = \sin 60^{\circ} = \sqrt{3}/2\right]$

સરળ આવર્ત ગતિ કરતા કણ માટે,ગતિઊર્જા $K$ એ $K = K_0 \cos^2 \omega t$ દ્વારા આપવામાં આવે છે. સ્થિતિઊર્જાનું મહત્તમ મૂલ્ય કેટલું હશે?

$0.2 \,kg$ દળ ધરાવતો પદાર્થ $x$-અક્ષ પર $(\frac{25}{\pi}) \,Hz$ ની આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે। $x=0.04 \,m$ ના સ્થાને પદાર્થની ગતિઊર્જા $0.5 \,J$ અને સ્થિતિઊર્જા $0.4 \,J$ છે। દોલનનો કંપવિસ્તાર ............ $cm$ છે।

$SHM$ ની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા કરતા $1/n$ ગણી છે. જો $SHM$ નો કંપવિસ્તાર $A$ હોય,તો કણનું સ્થાનાંતર કેટલું હશે?

Difficult
View Solution

સરળ આવર્ત ગતિ કરતા એક કણનું સમય આધારિત સ્થાનાંતર $x(t) = A \sin \left( \frac{\pi t}{90} \right)$ છે. $t = 210 \ s$ સમયે કણની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo