મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ

  • A
    સંપર્કમાં રહેલી સપાટીના ક્ષેત્રફળ કરતા બમણું હોય છે
  • B
    સંપર્કમાં રહેલી સપાટીના ક્ષેત્રફળથી સ્વતંત્ર છે
  • C
    સંપર્કમાં રહેલી સપાટીના ક્ષેત્રફળ જેટલું હોય છે
  • D
    આપેલ પૈકી કોઈ નહીં

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$10 \, N$ વજનનો એક બ્લોક સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક ${\mu _s} = 0.4$ છે. એકવાર બ્લોક ગતિમાં આવી જાય પછી તેને સમાન ગતિમાં રાખવા માટે $3.5 \, N$ બળની જરૂર પડે છે. જો બ્લોક પર $3 \, N$ નું સમક્ષિતિજ બળ લગાડવામાં આવે,તો બ્લોક:

નીચેનામાંથી કયું સ્વ-સમાયોજિત (self-adjusting) બળ છે?

જો લંબબળ (normal force) બમણું કરવામાં આવે,તો ઘર્ષણાંક (coefficient of friction) કેટલો થાય?

જો આપણે $150 \ N$ વજન ધરાવતી વસ્તુને સમક્ષિતિજ સપાટી પર $75 \ N$ ના બળથી ખસેડવી હોય,તો વસ્તુ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે?

જો પદાર્થનું દળ બમણું કરવામાં આવે,તો ઘર્ષણાંક પર શું અસર થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo