$300\, K$ તાપમાને વાયુની સરેરાશ ગતિઊર્જા $100\, J$ છે. $450\, K$ તાપમાને વાયુની સરેરાશ ઊર્જા ...... $J$ જેટલી હશે.

  • A
    $100$
  • B
    $3000$
  • C
    $450$
  • D
    $150$

Explore More

Similar Questions

જ્યારે વાયુનો નમૂનો $27^{\circ} C$ તાપમાને હોય ત્યારે અણુઓની પ્રારંભિક સરેરાશ ગતિઊર્જા $E$ હતી. જ્યારે વાયુને $327^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે,ત્યારે અંતિમ સરેરાશ ગતિઊર્જા કેટલી થશે?

$T$ તાપમાને રહેલા આદર્શ વાયુમાં,એક અણુ પાત્રની દીવાલ પર લગાડતું સરેરાશ બળ $T$ પર $T^q$ મુજબ આધાર રાખે છે. $q$ માટેનું યોગ્ય અનુમાન શું છે?

જો અચળ તાપમાને અણુઓ વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે,તો દબાણ ....... થશે.

તાપમાનનું ગતિવાદ અર્થઘટન લખો.

જો $27^{\circ} C$ તાપમાને વાયુના અણુની સરેરાશ ગતિઊર્જા $3.3 \times 10^{-20} \,J$ હોય, તો $127^{\circ} C$ તાપમાને વાયુના અણુઓની સરેરાશ ગતિઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo