માહિતી $\frac{4}{7}, \frac{4}{9}, \frac{3}{7}, \frac{5}{9}$ નો મધ્યક ........ છે.

  • A
    $\frac{1}{2}$
  • B
    $1$
  • C
    $\frac{3}{2}$
  • D
    $2$

Explore More

Similar Questions

એક વર્ગમાં $50$ વિદ્યાર્થીઓ છે,જેમાંથી $30$ છોકરીઓ છે. એક કસોટીમાં છોકરીઓના ગુણનો મધ્યક $73$ ( $100$ માંથી) છે અને છોકરાઓના ગુણનો મધ્યક $71$ છે. આખા વર્ગના ગુણનો મધ્યક શોધો.

નીચે આપેલા ડેટાને સ્તંભ આલેખ (bar graph) દ્વારા દર્શાવો:
સ્કોર આવૃત્તિ
$1$ $15$
$2$ $13$
$3$ $20$
$4$ $17$
$5$ $20$
$6$ $15$

એક પરિવારનો મહિનાનો વિવિધ બાબતો પરનો ખર્ચ નીચે મુજબ છે:
બાબત ખર્ચ ($Rs$ માં)
ખોરાક $4000$
શિક્ષણ $2500$
કપડાં $1000$
ઘરનું ભાડું $3500$
અન્ય $2500$
બચત $1500$

ઉપરની માહિતી દર્શાવતો સ્તંભ આલેખ (bar graph) દોરો.

જો $25$ અવલોકનોનો સરવાળો $900$ હોય, તો તે અવલોકનોનો મધ્યક શોધો.

જો $\bar{x}$ એ $n$ અવલોકનો $x_{1}, x_{2}, \ldots, x_{n}$ નો મધ્યક દર્શાવતું હોય,તો $\sum_{i=1}^{n}(x_{i}-\bar{x})$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo