મૂળમાં વર્ધનશીલ પેશી (meristem) કયા પ્રકારની હોય છે?

  • A
    અગ્રસ્થ (Terminal)
  • B
    અગ્રસ્થની નીચે (Sub-apical or sub-terminal)
  • C
    આંતરવિષ્ટ (Intercalary)
  • D
    ગેરહાજર (Absent)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રાથમિક વર્ધનશીલ પેશીનું ઉદાહરણ છે?

નીચેની આકૃતિ પ્રરોહાગ્રનો આયામ છેદ દર્શાવે છે. $P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વિકલ્પ $P$ $Q$
$A$ વર્ધનશીલ પેશી પ્રાંકુર
$B$ પ્રાંકુર વિભેદિત વાહકપેશી
$C$ પ્રાંકુર કક્ષકલિકા
$D$ વર્ધનશીલ પ્રદેશ કક્ષકલિકા

વર્ધનશીલ પેશીઓ (Meristematic tissues) એટલે:

નીચેનામાંથી કઈ વર્ધનશીલ પેશી છે?

વનસ્પતિના ઈજાગ્રસ્ત ભાગોનું સમારકામ કોના દ્વારા થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo