કયો ધાતુ ઓક્સાઈડ કાર્બન દ્વારા ધાતુમાં રિડક્શન પામી શકતો નથી?

  • A
    $Al_2O_3$
  • B
    $PbO$
  • C
    $ZnO$
  • D
    $Fe_2O_3$

Explore More

Similar Questions

કાર્બન માટેના એલિન્ધમ આકૃતિના આધારે નીચેનામાંથી કયું ખોટું છે?

સલ્ફાઇડ ખનિજમાંથી કોપરના નિષ્કર્ષણમાં,$Cu_2O$ ના નીચેનામાંથી કોની સાથેના રિડક્શનથી કોપર ધાતુ મળે છે?

ઇલેક્ટ્રોમેટલર્જી (વિદ્યુત ધાતુ કર્મ) વિશે વિગતવાર સમજાવો.

Difficult
View Solution

કોપર મેટ્ટે ........ ધરાવે છે.

હેમેટાઇટમાંથી લોખંડના નિષ્કર્ષણ દરમિયાન બ્લાસ્ટ ફર્નેસમાં $500-800 \ K$ તાપમાને થતી પ્રક્રિયાઓ કઈ છે?
$(i)$ $3 Fe_2O_3 + CO \rightarrow 2 Fe_3O_4 + CO_2$
$(ii)$ $Fe_2O_3 + 3 C \rightarrow 2 Fe + 3 CO$
$(iii)$ $Fe_3O_4 + 4 CO \rightarrow 3 Fe + 4 CO_2$
$(iv)$ $Fe_2O_3 + CO \rightarrow 2 FeO + CO_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo