એડ્રિનલ કોર્ટેક્સનું મિનરલોકોર્ટિકોઇડ અંતઃસ્ત્રાવ જે $Na^+$ નું પુનઃશોષણ અને $K^+$ નું ઉત્સર્જન પ્રેરે છે,તે કયું છે?

  • A
    કોર્ટિસોલ
  • B
    કોર્ટિકોસ્ટેરોન
  • C
    પ્રોજેસ્ટેરોન
  • D
    આલ્ડોસ્ટેરોન

Explore More

Similar Questions

એડિસન રોગ સાથે કઈ રચના સંકળાયેલી છે?

એડ્રિનલ ગ્રંથિ $ \text{..........} $ માંથી ઉદ્ભવે છે.

નીચેનામાંથી કોની ઉણપને કારણે સ્થૂળતા,પ્લાઝ્મામાં ઓછું $Na^+$,વધુ $K^+$ અને બ્લડ પ્રેશરમાં વધારો થાય છે?

કયો અંતઃસ્ત્રાવ પ્રતિ-ઈન્સ્યુલિન (anti-insulin) અસર દર્શાવે છે?

એડ્રિનલ ગ્રંથિના કયા ભાગમાંથી ગ્લુકોકોર્ટીકોઇડ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo