પ્રક્રિયા $_{92}^{235}U + _{0}^{1}n \to _{56}^{146}Ba + ... + 3_{0}^{1}n$ માં ખૂટતો કણ કયો છે?

  • A
    $_{32}^{87}Ge$
  • B
    $_{35}^{89}Br$
  • C
    $_{36}^{87}Kr$
  • D
    $_{35}^{86}Br$

Explore More

Similar Questions

ન્યુક્લિયર પ્રક્રિયા $_{92}U^{238} \to _{82}Pb^{206}$ માં,ઉત્સર્જિત થયેલા આલ્ફા અને બીટા કણોની સંખ્યા કેટલી છે?

પ્રક્રિયા $_{13}Al^{27} + _{2}He^{4} \to _{15}P^{30} + .....$ માં નીચેનામાંથી કયો કણ ઉત્સર્જિત થાય છે?

કેન્દ્રીય પ્રક્રિયા $_7N^{14} + _2He^4 \to _ZX^A + _1H^1$ માં,બનતું નીપજ ન્યુક્લિયસ $_ZX^A$ શું છે?

એલ્યુમિનિયમ પર $\alpha$-કણનો મારો ચલાવતા તેનું કૃત્રિમ વિઘટન બે રીતે થાય છે,$(i)$ અને $(ii)$ જે નીચે મુજબ દર્શાવેલ છે. નીપજો $X,$ $Y$ અને $Z$ અનુક્રમે શું હશે?

પરમાણુ ન્યુક્લિયસનું પ્રથમ કૃત્રિમ વિઘટન કોના દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યું હતું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo