આધુનિક પરમાણ્વીય ભાર માપક્રમ શેના પર આધારિત છે?

  • A
    $C^{12}$
  • B
    $O^{16}$
  • C
    $H^1$
  • D
    $C^{13}$

Explore More

Similar Questions

$1.5 \ g$ $CdCl_2$ માં $0.9 \ g$ $Cd$ રહેલું છે. $Cd$ નું પરમાણ્વીય દળ ગણો.

નીચે આપેલા ડેટાનો ઉપયોગ કરીને હાઇડ્રોજનનું સરેરાશ પરમાણ્વીય દળ ગણો:
સમસ્થાનિક $\%$ કુદરતી વિપુલતા મોલર દળ
$^1H$ $99.985$ $1$
$^2H$ $0.015$ $2$

જો ઈલેક્ટ્રોનનું દળ અડધું,પ્રોટોનનું દળ બમણું અને ન્યુટ્રોનનું દળ તેના મૂળ દળના $3/4$ ગણું કરવામાં આવે,તો $O^{16}$ પરમાણુનું નવું પરમાણ્વીય દળ કેટલું થશે?

Difficult
View Solution

તત્વો $A$ અને $B$ બે સંયોજનો $B_2A_3$ અને $B_2A$ બનાવે છે. $B_2A_3$ ના $0.05$ મોલનું વજન $9.0 \ g$ છે અને $B_2A$ ના $0.10$ મોલનું વજન $10 \ g$ છે. $A$ અને $B$ ના પરમાણ્વીય દળ છે:

એક ધાતુનું તુલ્ય વજન $9$ છે અને તેના ક્લોરાઇડની બાષ્પ ઘનતા $59.25$ છે. તો ધાતુનું પરમાણ્વીય વજન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo