$200\, kHz$ નો કેરિયર સ્વિંગ અને $10\, kHz$ ની મોડ્યુલેટિંગ સિગ્નલ આવૃત્તિ ધરાવતા $FM$ કેરિયરનો મોડ્યુલેશન ઇન્ડેક્સ કેટલો થાય?

  • A
    $5$
  • B
    $10$
  • C
    $20$
  • D
    $25$

Explore More

Similar Questions

ટ્રાન્સમિટિંગ અને રિસીવિંગ ટીવી ટાવર વચ્ચેનું મહત્તમ અંતર $65 \,km$ છે. જો ટીવી ટ્રાન્સમિટિંગ ટાવર અને રિસીવિંગ ટાવરની ઊંચાઈનો ગુણોત્તર $36: 49$ હોય, તો ટ્રાન્સમિટિંગ અને રિસીવિંગ ટાવરની ઊંચાઈ અનુક્રમે કેટલી હશે? (પૃથ્વીની ત્રિજ્યા $= 6400 \,km$)

$TV$ ટાવરની ઊંચાઈમાં $21 \%$ નો વધારો કરવામાં આવે ત્યારે તેની પ્રસારણ રેન્જમાં કેટલા ટકાનો ફેરફાર થશે ($\%$ માં)?

એક રેડિયો $6\,MHz$ થી $10\,MHz$ બેન્ડમાં કોઈપણ સ્ટેશન પર ટ્યુન કરી શકે છે. અનુરૂપ તરંગલંબાઇ બેન્ડવિડ્થનું મૂલ્ય $....\,m$ હશે.

કોઈ એક $AM$ તરંગમાં $LSB$ અને $USB$ ની આવૃત્તિઓ અનુક્રમે $2.99 \ MHz$ અને $3.01 \ MHz$ છે,તો કેરિયર તરંગની આવૃત્તિ ....... અને મૉડ્યુલેટિંગ તરંગની આવૃત્તિ ....... હશે.

વાતાવરણનું એક સ્તર જે મધ્યમ-આવૃત્તિના રેડિયો તરંગોને પરાવર્તિત કરે છે અને રાત્રિ દરમિયાન બિનઅસરકારક હોય છે,તે કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo