પાણી માટે મોલલ ઉન્નયન અચળાંક $0.513 \ ^{\circ}C \ kg \ mol^{-1}$ છે. જો $0.1 \ mol$ ખાંડને $200 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે,તો દ્રાવણનું ઉત્કલનબિંદુ ગણો. ($^{\circ}C$ માં)

  • A
    $100.513$
  • B
    $100.256$
  • C
    $100.0513$
  • D
    $100.025$

Explore More

Similar Questions

નીચે આપેલ આલેખ બે દ્રાવકો $X$ અને $Y$ અને આ દ્રાવકોમાં $NaCl$ ના આઈસોમોલલ દ્રાવણો માટે $P-T$ વક્ર (જ્યાં $P$ એ દબાણ છે અને $T$ એ તાપમાન છે) દર્શાવે છે. $NaCl$ બંને દ્રાવકોમાં સંપૂર્ણપણે વિયોજન પામે છે.
આ દ્રાવકોના સમાન જથ્થામાં (kg માં) અબાષ્પશીલ દ્રાવ્ય $S$ ના સમાન મોલ ઉમેરતા,દ્રાવક $X$ ના ઉત્કલનબિંદુમાં ઉન્નયન એ દ્રાવક $Y$ કરતા ત્રણ ગણું છે. દ્રાવ્ય $S$ આ દ્રાવકોમાં સુલક્ષણીકરણ (dimerization) પામે છે તેમ જાણીતું છે. જો દ્રાવક $Y$ માં સુલક્ષણીકરણની માત્રા $0.7$ હોય,તો દ્રાવક $X$ માં સુલક્ષણીકરણની માત્રા કેટલી હશે?

$M$ આણ્વીય દળ ધરાવતા $Y \ g$ અબાષ્પશીલ કાર્બનિક પદાર્થને $250 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે. બેન્ઝીનનો મોલલ ઉન્નયન અચળાંક $K_b$ છે. તેના ઉત્કલન બિંદુમાં થતો વધારો નીચેનામાંથી કયો છે?

$7.15 \ K$ ઉત્કલનબિંદુ ઉન્નયન અને $2.75 \ K \ kg \ mol^{-1}$ મોલલ ઉન્નયન અચળાંક ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યના દ્રાવણની મોલાલિટી કેટલી થાય ($m$ માં)?

$0.1 \ m$ $KCl$ ના દ્રાવણનું ઉત્કલનબિંદુ શું છે ($K$ માં)? પાણી માટે $K_{b} = 0.52 \ K \ kg \ mol^{-1}$ અને $\alpha = 100 \ \%$ છે (શુદ્ધ પાણીનું ઉત્કલનબિંદુ $373 \ K$ છે).

જો દ્રાવણના ઉત્કલનબિંદુમાં ઉન્નયન $0.2 \ K$ હોય $[K_{b} = 0.52 \ K \ kg \ mol^{-1}]$,તો અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતા દ્રાવણની મોલાલિટી ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo