$0.25$ મોલ અંશ ધરાવતા કોઈપણ દ્રાવ્યના જલીય દ્રાવણની મોલાલિટી . . . . . . છે. ($m$ માં)

  • A
    $33.33$
  • B
    $16.67$
  • C
    $18.52$
  • D
    $9.26$

Explore More

Similar Questions

$100 \ g, 0.2 \ m$ જલીય દ્રાવણનું મંદન $200 \ g$ પાણી ઉમેરીને કરવામાં આવે,તો પરિણામી દ્રાવણની મોલાલિટી શું થશે?

મોલાલિટી અને મોલારિટી વચ્ચે શું તફાવત છે?

$300 \ g$ $25\%$ દ્રાવણ અને $400 \ g$ $40\%$ દ્રાવણને વજનથી મિશ્ર કરવામાં આવે છે. અંતિમ મિશ્રણમાં દ્રાવ્યની વજનથી ટકાવારી ગણો. ($\%$ માં)

નીચેનામાંથી કયું તાપમાન પર આધારિત છે $?$

સાંદ્રતા દર્શાવવાની નીચેનામાંથી કઈ પદ્ધતિ તાપમાનથી સ્વતંત્ર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo