$0.4 \ M \ KCl$ દ્રાવણની મોલર વાહકતા $2.5 \times 10^2 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. દ્રાવણની અવરોધકતા (resistivity) કેટલી છે?

  • A
    $10 \ \Omega \ cm$
  • B
    $2.5 \times 10^2 \ \Omega \ cm$
  • C
    $1 \times 10^{-2} \ \Omega \ cm$
  • D
    $2.8 \times 10^{-2} \ \Omega \ cm$

Explore More

Similar Questions

$KCl$,$NaCl$ અને $KNO_3$ ની મોલર વાહકતા અનુક્રમે $100$,$120$ અને $90 \ S \ cm^2 \ mol^{-1}$ છે. $NaNO_3$ ની મોલર વાહકતા .......... $S \ cm^2 \ mol^{-1}$ થશે.

$NaNO_3$ ના કયા દ્રાવણની વિશિષ્ટ વાહકતા $N$ માં મહત્તમ હશે?

$AgNO_3$ (aq.) ને ધીમે ધીમે જલીય $KCl$ દ્રાવણમાં ઉમેરવામાં આવ્યું અને દ્રાવણની વાહકતા માપવામાં આવી. વાહકતા ( $\Lambda$ ) વિરુદ્ધ $AgNO_3$ ના કદનો આલેખ કયો છે?

એક કોષમાં રહેલા $0.5 \, M$ વિદ્યુતવિભાજ્યના દ્રાવણનો અવરોધ $50 \, \Omega$ માલૂમ પડ્યો. જો કોષમાંના ઇલેક્ટ્રોડ્સ વચ્ચેનું અંતર $2.2 \, cm$ હોય અને તેમનું ક્ષેત્રફળ $4.4 \, cm^2$ હોય,તો દ્રાવણની મોલર વાહકતા ($S \, m^2 \, mol^{-1}$ માં) કેટલી થાય?

$25 \text{ }^\circ\text{C}$ તાપમાને $240 \text{ }\Omega^{-1}\text{cm}^2\text{mol}^{-1}$ મોલર વાહકતા અને $0.012 \text{ }\Omega^{-1}\text{cm}^{-1}$ વાહકતા ધરાવતા $BaCl_2$ દ્રાવણની મોલારિટી કેટલી હોવી જોઈએ (M માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo