એક ઇલેક્ટ્રોલાઇટના $0.02 \ M$ દ્રાવણની મોલર વાહકતા $124 \times 10^{-4} \ S \ m^2 \ mol^{-1}$ છે. જો આ દ્રાવણને $129 \ m^{-1}$ કોષ અચળાંક ધરાવતા કોષમાં રાખવામાં આવે,તો તેનો અવરોધ (ઓહ્મમાં) કેટલો થશે?

  • A
    $390$
  • B
    $130$
  • C
    $260$
  • D
    $520$

Explore More

Similar Questions

$0.012 \ M$ $NaBr$ દ્રાવણની વાહકતા $2.67 \times 10^{-4} \ S \ cm^{-1}$ છે. તેની મોલર વાહકતા કેટલી છે?

$25\ ^oC$ તાપમાને $H_2O$ માં અનંત મંદને નીચે આપેલા વિદ્યુતવિભાજ્યોની મોલર વાહકતાનો ઉપયોગ કરીને $\Lambda _{HOAc}^{\infty }$ ની ગણતરી કરો.
વિદ્યુતવિભાજ્ય $\Lambda ^{\infty } (S\ cm^2\ mol^{-1})$
$KCl$ $149.9$
$KNO_3$ $145.0$
$HCl$ $426.2$
$NaOAc$ $91.0$
$NaCl$ $126.5$

કઈ સાંદ્રતા ધરાવતા દ્રાવણ માટે મોલર વાહકતા મહત્તમ હોય છે ($M$ માં)?

$298 \ K$ તાપમાને $0.01 \ N$ વિદ્યુતવિભાજ્ય દ્રાવણનો અવરોધ $210 \ \Omega$ છે. જો વાહકતા કોષનો કોષ અચળાંક $0.66 \ cm^{-1}$ હોય,તો દ્રાવણની તુલ્યવાહકતા $mho \ cm^2 \ eq^{-1}$ માં કેટલી થાય?

જો $ᴧ^{0} CH_{3}COONa = 91 \ S \ cm^{2} \ mol^{-1}$ અને $ᴧ^{0} HCl = 462.2 \ S \ cm^{2} \ mol^{-1}$ હોય,તો $ᴧ^{0} CH_{3}COOH$ શોધવા માટે કયા મૂલ્યની જરૂર પડે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo