$0.2 \ M \ Pb(NO_3)_2$ ના દ્રાવણમાં $PbI_2$ ની મોલર દ્રાવ્યતા,$PbI_2$ ના દ્રાવ્યતા ગુણાકારના સંદર્ભમાં કેટલી થાય?

  • A
    $\sqrt{K_{sp}/0.2}$
  • B
    $\sqrt{K_{sp}/0.4}$
  • C
    $\sqrt[3]{K_{sp}/0.8}$
  • D
    $\sqrt{K_{sp}/0.8}$

Explore More

Similar Questions

$Mg(OH)_2$ ના સંતૃપ્ત દ્રાવણની સાંદ્રતા $8.2 \times 10^{-4} \% \ w/V$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ ગણો. તેનું આણ્વીય દળ $58.3 \ g \ mol^{-1}$ છે.

$30 \, ^\circ C$ તાપમાને નીચેનામાંથી કયા દ્રાવણમાં $Ag_2CO_3$ $(K_{sp} = 8 \times 10^{-12})$ ની દ્રાવ્યતા મહત્તમ હશે?

જો $S$ અને $K_{sp}$ અનુક્રમે અલ્પ દ્રાવ્ય દ્વિઅંગી વિદ્યુતવિભાજ્યની દ્રાવ્યતા અને દ્રાવ્યતા ગુણાકાર હોય,તો

$25\,\text{°C}$ તાપમાને નીચેના સંયોજનોના દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ આપેલા છે:
સંયોજન $K_{sp}$
$AgCl$ $1.1 \times 10^{-10}$
$AgI$ $1.0 \times 10^{-16}$
$PbCrO_4$ $4.0 \times 10^{-14}$
$Ag_2CO_3$ $8.0 \times 10^{-12}$

સૌથી વધુ દ્રાવ્ય અને સૌથી ઓછી દ્રાવ્ય સંયોજનો અનુક્રમે કયા છે?

નીચેનામાંથી કયું સૌથી વધુ દ્રાવ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo