$0.2 \ N$ $Na_2CO_3$ દ્રાવણની મોલારિટી કેટલી થશે ($M$ માં)?

  • A
    $0.05$
  • B
    $0.2$
  • C
    $0.1$
  • D
    $0.4$

Explore More

Similar Questions

એક વ્યક્તિ દરરોજ $640 \, g$ $O_2$ નો વપરાશ કરે છે. જો બધો જ $O_2$ શર્કરાના $CO_2$ અને $H_2O$ માં રૂપાંતર માટે વપરાતો હોય,તો દરરોજ શરીરમાં કેટલો સુક્રોઝ $(C_{12}H_{22}O_{11})$ વપરાય છે અને કેટલી ઉષ્મા $kJ$ માં ઉત્પન્ન થાય છે ($.33$ માં)? આપેલ છે: $\Delta H_{combustion} \text{ of sucrose} = -5645 \, kJ \, mol^{-1}$.

હવામાં વજનથી $23\%$ ઓક્સિજન અને $77\%$ નાઇટ્રોજન છે. તો $O_2$ નું કદથી પ્રતિશત પ્રમાણ કેટલું હશે?

Difficult
View Solution

$100 \ mL$ $0.1 \ N - HCl$ ને તટસ્થ કરવા માટે કેટલા વજનના સોડિયમ હાઇડ્રોક્સાઇડની જરૂર પડશે ($g$ માં)?

$Al_2(SO_4)_3$ ના જલીય દ્રાવણમાં $Al^{+3}$ ની સાંદ્રતા $1.8 \ M$ હોય,તો $SO_4^{-2}$ આયનની સાંદ્રતા કેટલી થશે ($M$ માં)?

હવામાં ગ્રેફાઈટના $0.1 \ mol$ ના સંપૂર્ણ દહનથી મુક્ત થતા $CO_2$ ના અણુઓની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo