$O_2$ અને $SO_2$ ના આણ્વીય દળ અનુક્રમે $32$ અને $64$ છે. જો $15 \, ^\circ C$ તાપમાન અને $750 \, mm$ દબાણે $1 \, L$ $O_2$ માં '$N$' અણુઓ હોય,તો સમાન તાપમાન અને દબાણે $2 \, L$ $SO_2$ માં અણુઓની સંખ્યા કેટલી હશે?

  • A
    $N/2$
  • B
    $N$
  • C
    $2N$
  • D
    $4N$

Explore More

Similar Questions

વાયુનો એક નમૂનો $27 \ ^oC$ તાપમાને અને $740 \ mm$ દબાણે $100 \ mL$ કદ ધરાવે છે. જ્યારે તેનું કદ $740 \ mm$ દબાણે બદલીને $80 \ mL$ કરવામાં આવે,ત્યારે વાયુનું તાપમાન ............. $^oC$ થશે.

$273.15 \ K$ અને $1 \ atm$ પર નાઈટ્રોજન $(N_2)$ અને આર્ગોન $(Ar)$ નું મોલર કદ શું હશે?

$STP$ (અથવા $NTP$) અને $SATP$ પર આદર્શ વાયુનું મોલર કદ કેટલું છે?

વાયુ અચળાંક $R$ નો $S.I.$ એકમ કયો છે?

$P_1$ દબાણ અને $T_1$ તાપમાને હવા ધરાવતા સમાન કદના બે બંધ પાત્રો એક સાંકડી નળી દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. જો હવે એક પાત્રનું તાપમાન $T_1$ અને બીજાનું તાપમાન $T_2$ રાખવામાં આવે,તો પાત્રોમાં અંતિમ દબાણ શું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo